વેબ ડિઝાઈન

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

વેબ ડિઝાઇન (અંગ્રેજી: Web Design) એટલે કોઇપણ વેબસાઇટ માટેનું પૃષ્ઠ તૈયાર કરવા માટેની જુદા જુદા પ્રકારની રીતો. આ કાર્ય ઘણી રીતે કરી શકાય છે. વેબ ડિઝાઇનનું પહેલું પગથિયું એચ.ટી.એમ.એલ. કોડ શીખવાનું છે. વેબ ડિઝાઇન એ વિવિધ પ્રકારની કુશળતા અને ક્ષેત્રોનું પરિણામ છે જે વેબસાઈટ નાં નિર્માણ માટે જરૂરી છે.

વેબ ડિઝાઇન ના જુદા જુદા ક્ષેત્રો માં ગ્રાહકના અનુભવ અનુસાર ગ્રાફિક બનાવટ, ઇન્ટરફેસ ડિઝાઇન, કસ્ટમાઈઝેશન અને સર્ચ એન્જીન સુધારાઓનો સમાવેશ થાય છે.