વોલ્ટર બેન્ડેર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
વોલ્ટર બેન્ડેર
Walter Bender in 2011.jpg
વોલ્ટર બેન્ડેર
જન્મની વિગત૧૯૫૬
વ્યવસાયએક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, સુગર લેબ્સ. વરિષ્ઠ શોધ વિજ્ઞાનિક, એમ.આઈ.ટી.
વેબસાઇટMIT home page

વોલ્ટર બેન્ડેર (Walter Bender) એક ટેકનોલોજીસ્ટ અને રિસર્ચર છે, જેમને ઈલેક્ટ્રોનિક પબ્લીશીંગ, મીડિયા અને શીખવાની ક્રિયામાં મદદરૂપ ટેકનોલોજીના ક્ષેત્રમાં મહત્વ નું યોગદાન આપ્યું છે. બેન્ડેર એમ.આઈ.ટી મીડિયા લેબ માં મુખ્ય વૈજ્ઞાનિક રહ્યા. ત્યાં તેઓએ ૨૦૦૦ થી ૨૦૦૬ સુધી એમ.આઈ.ટી મીડિયા લેબમાં કાર્યકારી દિશાનિર્દેશક તરીકે ભાગ ભજવ્યો. તાજેતરમાં બેન્ડેર વન લેપટોપ પર ચાઈલ્ડમાં સોફ્ટવેર અને કોન્ટેન્ટ માટે પ્રમુખ તરીકે સેવા આપતા હતા, જ્યાં તેઓએ સોફ્ટવેર અને કન્ટેન્ટના વિકાસ માટે સંચાલન કરતા હતા જેમાં XO-1 કોમ્પુટર માટે સુગર ઇન્ટરફેસનો સમાવેશ થાય છે.