શંકુધારી વૃક્ષ
Appearance
કોણધારી અથવા શંકુધારી (અંગ્રેજી: coniferous, કોનિફેરસ) વૃક્ષોનો એક પ્રકાર છે. તે ઠંડા અથવા ઓછી ગરમીવાળા ભૂપ્રદેશમાં ઊગે છે અને તેના પર કોણ અથવા શંકુ આકારનાં ફળ થાય છે. આ વૃક્ષોનું જનન આ શંકુફળ મારફતે થાય છે. આવા વૃક્ષોનાં પાંદડા ચપટાં નહીં પણ લાંબી સળી આકારનાં હોય છે. વૈજ્ઞાનિક ભાષામાં આ વૃક્ષોને 'પાઇનોફાઇટા' (Pinophyta), 'કોનિફેરોફાઇટા' (Coniferophyta) અથવા કોનિફેરે (Coniferae) કહેવામાં આવે છે. ચીડ (પાઈન), તાલિસપત્ર (યૂ), પ્રસરલ (સ્પ્રુસ), સનોબર (ફર) અને દેવદાર (સીડર) વગેરે વૃક્ષ આ શંકુધારી વૃક્ષોની શ્રેણીમાં આવે છે.[૧]
શંકુધારી વૃક્ષ સંબંધિત ચિત્રો
[ફેરફાર કરો]-
રસોઇ ચીડ (કૂક પાઈન)નાં પાંદડા
-
તાલિસપત્ર બીજની આસપાસ નાનાં પક્ષીને આકર્ષવા માટે લાલ-સુર્ખ ભાગ છે
-
પ્રસરલનો કોણ
આ પણ જુઓ
[ફેરફાર કરો]- શંકુધારી કોણ
- દેવદાર (સીડર)
- ચીડ (પાઈન)
- પ્રસરલ
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Invitation to Biology, Helena Curtis, N. Sue Barnes, Macmillan, 1994, ISBN 978-0-87901-679-1, ... Most conifers are evergreens, with small, compact leaves protected against water loss by a thick cuticle ...