શબર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

શબર અથવા શબર સ્વામી જૈમિનિના પૂર્વ મીમાંસા સૂત્ર ઉપર લખેલા શબર ભાષ્યનાં રચયિતા હતાં અને તે કારણે તેમને ક્યારેક ભાષ્યકાર તરિકે પણ ઓળખવામાં આવે છે.[૧] તેમનો સમય નિશ્ચિત નથી, પરંતુ ઇસવિસનની શરૂઆતની સદીઓમાં, પતંજલિ પછી અને વાત્સાયન, થઈ ગયા હોવાનું માનવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "શબર સ્વામી વિષે". મીમાંસા.ઓર્ગ. ૧૦/૦૧/૨૦૧૦. Retrieved 24 August 2010. Check date values in: |accessdate=, |date= (મદદ)