શિવ સંહિતા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

શિવ સંહિતાહઠયોગ વિશેના ત્રણ ગ્રંથો પૈકીનો એક એવો હિંદુ ધર્મનો મહત્વનો ગ્રંથ છે. આ ગ્રંથ સિવાય અન્ય બે ગ્રંથો હઠયોગ પ્રદીપિકા તેમ જ ઘેરંડ સંહિતા][૧]. પણ હઠયોગ વિશેના હિંદુ ધર્મના મહત્વના ગ્રંથો ગણાય છે. આ ગ્રંથના રચયિતા અજ્ઞાત છે.[૨]. આ સંહિતા શંકર ભગવાને પાર્વતીને ઉદ્દેશીને કહી હતી. ("શિવ સંહિતા" એટલે કે "શિવજીની આચારસંહિતા". [૨]. શિવ સંહિતા હઠયોગ માટેની સૌથી વિસ્તૃત અને લોકમાન્ય સંહિતા છે [૩].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Hatha Yoga". Yoga Magic. Retrieved ૨૦૦૭-૦૨-૧૩. Check date values in: |accessdate= (મદદ)
  2. ૨.૦ ૨.૧ "Shiva Samhita". Retrieved ૨૦૦૭-૦૨-૧૩. Check date values in: |accessdate= (મદદ)
  3. Linda Sparrowe. "The History of Yoga". Yoga Journal. Retrieved ૨૦૦૭-૦૨-૧૩. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]