શોર્ટ સેલ

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

શોટઁ સેલ એટલે પ્રથમ શેરને વેચી દેવા અને બાદમાં દિવસ દરમ્યાન નીચા ભાવે ખરીદી નફો મેળવવો . શોટઁ સેલમાં શેર નો ભાવ ઘટવાથી રુપિયા કમાવાની તક મળે છે.