શ્રુતિ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

પ્રાચીન સમયથી પ્રચલિત ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરા અનુસાર શ્રયતે ઈતિ શ્રુતિ એક સપ્તકમાં એક બીજાથી ઊંચા એવાં અસંખ્ય નાદ હોય છે, પરંતુ એક બીજાથી સ્પષ્ટ રીતે સાંભળી તેમ જ ગાઈ શકાય તેવાં ૨૨ નાદ હોય છે. આ ૨૨ નાદને શ્રુતિ કહે છે.

શ્રુતિએ અવાજનું સૂક્ષ્મ સ્વરૂપ છે.