શ્રેણીની ચર્ચા:ગુજરાતનાં ગામો
Appearance
ઈડર નીચે એવા ગામોની યાદી આપી છે જેના વિષે લેખ લખવાની જરૂર છે. જો આપ આમાંથી કોઇ ગામ ઉપર લેખ તૈયાર કરો તો અહીંથી તેને કાઢી નાંખો અને જે તે લેખનાં છેડે '''[[Category:ગુજરાતનાં ગામો]]''' ઉમેરવાથી આપોઆપ તે ગામ આ શ્રેણીમાં ઉમેરાઇ જશે. ગુજરાતનાં શહેરો અને નગરો શિર્ષક હેઠળ એક અન્ય શ્રેણી છે, જો નીચેના પૈકીનું કોઇ ગામ નગર કે શહેરની કક્ષાનું હોય્ તો કૃપા કરીને તેને છેડે '''[[Category:ગુજરાતનાં શહેરો અને નગરો]]''' ઉમેરીને તેને યોગ્ય શ્રેણીમાં મુકશો.--ધવલ (Dhaval) ૧૨:૩૯, ૨૬ માર્ચ ૨૦૦૮ (UTC)