શ્રેણીની ચર્ચા:સાહિત્ય સ્ટબ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

removed this text from the category page:

અમૃતથી હોઠ સહુના, એંઠા કરી શકું છું.

મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું.

આ મારી શાયરી ય સંજીવની છે, ‘ઘાયલ’.

શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.

- # શાનદાર જીવ્યો છું # રચનાઓ

_____________________________

નામ અમૃતલાલ ભટ્ટ

ઉપનામ ‘ઘાયલ’

જન્મ 19-8-1916 – સરધાર – જિ. રાજકોટ

અવસાન  ?

માતા સંતોકબેન

પિતા લાલજીભાઇ

ભાઇ બહેન  ?

લગ્ન 1932- તારામતી - સણોસરા (અવસાન- 1947) 1950- ભાનુમતી – વાડોદર

સંતાનો 8

અભ્યાસ સાત ધોરણ સુધી- સરધાર, 1937 સુધી – આલ્ફ્રેડ હાઇસ્કૂલ , રાજકોટ 1947- મેટ્રીક , પાજોદમાં નોકરીની સાથે ; 1948- ધર્મેન્દ્રસિંહ કોલેજ રાજકોટમાં આર્ટ્સ માં જોડાયા અને અભ્યાસ છોડ્યો

વ્યવસાય 1939- 1948- પાજોદ દરબાર ઇમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી ‘રૂસવા’ના રહસ્યમંત્રી, ( રજવાડાઓનું વિલીનીકરણ થતાં નોકરી છૂટી) 1949- 1958 PWD માં , 1959- 1973 રેવન્યુ ખાતામાં વિવિધ જગાએ નોકરી

પ્રદાન 10- કાવ્ય સંગ્રહો, 1- ધાર્મિક , 1- વર્ણન

મૂખ્ય કૃતિઓ ગઝલ - શૂળ અને શમણાં, રંગ, રૂપ, ગઝલ નામ સુખ , ધાર્મિક - સાન્તવ સત્સંગ , વર્ણન - મધુર સ્મૃતિ સમગ્ર ગઝલ – આઠોં જામ ખુમારી

જીવન 1938- ક્રિકેટ માટે શિષ્યવૃત્તિ, 1939- ‘રૂસવા’ સાથે ગઝલ જગતમાં પ્રવેશ અને ઉર્દૂ અને હિંદી ગઝલકારો સાથે સત્સંગ, ‘શૂન્ય’ સાથે દોસ્તી, ‘શૂન્ય’ તખલ્લૂસ સુચવ્યું , 1954- પ્રથમ ગઝલસંગ્રહ ‘શૂળ અને શમણાં’ નું પ્રકાશન -1973 બાદ – નિવૃત્તિ બાદ રાજકોટમાં કાયમી નિવાસ, 1978 – રશિયા પ્રવાસ , 1964- ક્ષયનો હૂમલો, જીવન ભર શરાબના શોખીન

સન્માન 34 થી વધારે સંસ્થાઓ દ્વારા સન્માન, ‘કુમાર’નો કલાપી એવોર્ડ, ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કાર

સાભાર પ્રવીણ પુસ્તક ભંડાર