શ્રેણીની ચર્ચા:સૌરાષ્ટ્રની નદીઓ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સુકભાદર નદી ચોટીલાની પર્વતમાળા માંથી નિકળી જસદણ,વિચ્‍છીયા,રાણપુર,ધંધુકા થી નિકળી ભાલ પંથકમાં થઇ અને ખંભાતના અખાતને મળેશે. સુકભાદર નદી ધંધુકા પાસે છસીયાણા,રંગપુર,ગુંજાર, કોટડા ચાર ગામના સીમાડે બે ફાટા પાડવામાં આવેલા છે. એક ફાટો ધંધુકા પરથી પસાર થાય છે. અને બીજો ફાટો રંગપુરના પાદર માથી પસાર થાય છે.