સબા કરીમ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
Saba Karim
Cricket information
બેટિંગ શૈલીRight-hand bat
બોલીંગ શૈલી-
કારકિર્દી આંકડાઓ
સ્પર્ધા Tests ODIs
મેચ 1 34
નોંધાવેલા રન 15 362
બેટિંગ સરેરાશ 15.00 15.73
૧૦૦/૫૦ -/- -/1
ઉચ્ચ સ્કોર 15 55
નાંખેલા બોલ - -
વિકેટો - -
બોલીંગ સરેરાશ - -
ઇનિંગમાં ૫ વિકેટો - -
મેચમાં ૧૦ વિકેટો - n/a
શ્રેષ્ઠ બોલીંગ - -
કેચ/સ્ટમ્પિંગ 1/- 27/3
Source: [૧], 4 February 2006

સબા કરીમ ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ થયા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં વિકેટકીપર તરીકે તેમ જ બેટીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]