સભ્યની ચર્ચા:115.240.203.235

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અલ્તાફભાઇ, આપ આપના ગામ વિશે સુંદર માહિતિ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છો, પરંતુ આપ કેવી રીતે લખવું તે પહેલાં જાણી લો પછી લખશો તો તમને પણ મઝા આવશે. હા, સાથે જોડણીનો પણ ખ્યાલ રાખવો પડશે. આપના ફેરફારો વંચાય તેવા ન હોય તો આપની માહિતીનો અર્થ શો રહેશે? બીજી એક વસ્તુ અગત્યની કે તમે તમારું નામ કે સરનામું કે સંપર્ક માટે મોબાઇલ નં. લેખ સાથે જોડો તે વિકિપીડિયાના ધારાધોરણો પ્રમાણે યોગ્ય નથી, જેથી હવેથી આપ આપનું સરનામું, સંપર્ક નંબર કે નામ લેખ સાથે જોડશો નહીં. આમ કરવાથી નિયમોનો ભંગ થાય અને આવું બને તો તમારા માટે અહીં પ્રવેશબંધી લાગુ પડે. આ માટે તમે વિકિપીડિયાના સભ્ય બની જશો તો તમને તમારા માટેનું પાનું મળશે, જેમાં તમે તમારા પરિચય માટે બધી જ માહિતી તસવીરો સહિત મુકી શકશો. બસ, વધુ માહિતી માટે મારો અથવા અન્ય પ્રબંધકોનો સંપર્ક કરી શકો છો.


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.