સભ્યની ચર્ચા:116.74.101.91

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

તમારું નામ સરનામુ જણાવશો[ફેરફાર કરો]

તમારો સંદેશો તો મળ્યો પરંતુ તેમાં નામ કે સરનામું નથી. છતાં પણ તમારા IP Address or username:116.74.101.91 ઉપર તમોને જવાબ આપી રહ્યો છું કે તમોને જે વસ્તુ ન ભાવતી હોય તે બધાને ન ભાવે તે જરૂરી નથી. જેથી આપશ્રીને જે વિષય વધુ ગમતો હોય તેના તરફ ધ્યાન આપશોજી. તમોને ખાસ જણાવવાનું કે હું જે જગ્યા વિશે લેખ લખી રહ્યો છુ તેવી જગ્યા બહુજ ઓછી છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર રોટલો પીરસીને જમાડવું તે સહેલી વાત નથી. જેથી આવા સેવાનાં કામ કરવા પ્રેરાય તે માટે આ લેખ હું લખી રહ્યો છું. હવે આપને વધારે કાઇ જાણકારી મેળવવી હોય તો ચર્ચા કરશોજી. આભાર,--જીતેન્દ્રસિંહ ૧૧:૧૮, ૧ ઓકટોબર ૨૦૦૮ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.