સભ્યની ચર્ચા:122.169.1.201

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

પંચ મહાલનાં પાંચ મહેલ[ફેરફાર કરો]

મિત્ર, સૌ પ્રથમ આપે પુછેલા પ્રષ્નનો જવાબ નીચે આપું છું, અંગ્રેજી વિકિપીડિયા પ્રમાણે તેનું નામ તેમાં પાંચ મહેલો હોવાને કારણે નહી પણ, રજવાડા સમયમાં ગ્વાલિયરનાં સિંધિયા રાજાએ પાંચ જિલ્લા અંગ્રેજોને તબદિલ પરી આપ્યાં હતાં તે પરથી પડ્યું છે.

આશા છે કે આપને સંતોષ થશે. હવે બીજી વાત, જો આપને આ જવાબથી સંતોષ થાય, તો અહિં વિકિમાં સભ્ય બની ને (સભ્ય બનવું તદ્દન મફત છે) આપનું યોગદાન કરવાનું શરૂ કરો અને હા, સભ્ય બન્યા પછી જ્યારે પણ કોઇ સંદેશો લખો ત્યારે સંદેશાને અંતે --~~~~ ઉમેરવાનું ના ભુલશો જેથી અન્ય લોકોને ખબર પડે કે સંદેશો કોણે લખ્યો છે અને તે વ્યક્તિને સમ્પર્ક કરવું તેમને માટે સરળ બની રહે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૨, ૨૦ નવેમ્બર ૨૦૦૮ (UTC)


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.