સભ્યની ચર્ચા:123.201.17.235
તમારો અયોગ્ય તેમ જ ખુબ જ અસંસ્કારી લેખ રદ કરવાને પાત્ર છે. તમે કોઇપણ ફેરફાર આ IP ADD. પરથી ન કરી શકો તેવો પ્રતિબંધ પ્રબંધકો દ્વારા કાયમી મુકવામાં આવશે એ નક્કી છે. હજુ તો તમે શરુઆત કરો છો અને આવું શરમજનક લખવાનું હોય? તમારી શક્તિ બસ આટલી જ છે? હવે પછી જેટલું તમે પોતાનાં ઘરનાં સભ્યો(માતા, પિતા, બાળકો, પત્ની, ભાઇ તેમ જ બહેન) સાથે બોલી શકો એટલું જ લખશો તો તમારી લેખનશક્તિને લોકો વખાણશે. બાકી ગાળ લખવા કે બોલવાથી તમે બહાદુર થઇ ગયા એવું માનતા હો તો એ તમારી ભુલ છે. ખરેખર બહાદુરી તો લેખની સાથે તમારું નામ-સરનામું લખો ત્યારે ગણાચ. --સતિષચંદ્ર ૦૧:૪૧, ૨૩ ઓગસ્ટ ૨૦૦૮ (UTC)
આ ચર્ચા પૃષ્ઠ પર આપનું સ્વાગત છે
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. Use this page to start a discussion about the edits made from this IP address. What you say here will be public for others to see. Many IP addresses change periodically, and are often shared by several people.
આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.
આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.
આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.
જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.