સભ્યની ચર્ચા:125.236.221.32

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ એક ઉગતી સંસ્થાછે. અમદાવાદ ગાદી નિચેની મુળીતાબાની આ સંસ્થાછે. તેમા અત્યારે ૬૦૦ જેટલા વિધાર્થીઓ અભ્યાસ કરેછે. તેમા છાત્રાલય સુવિધા,તેમજ સ્કુલ ચાલેછે. ભોજનાલય,પ્રાર્થનામંદિર સાકાર થનાર છે. સરસ કુદરતી નૈસર્ગીક વાતાવરણ ત્યા વિધાર્થીને રહેવાની મજા આવેછે.,ધ્રાંગધ્રાથી ૫ કિ.મિ.દુર અને પવીત્ર સંતોનુ સાનિંધ્ય ત્યા ભગવાનની મુર્તી સાથે વાતો કરે તેવા શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધ્રાંગધ્રાના સંસ્થાપક પ.પૂ.સદ્.શ્રી રામક્રુષ્ણદાસજી સ્વામી રહેછે.અને તેમને ૨૦ થી ૨૫ જેટલા સંતો-પાર્ષદોનુ મંડળ છે.પવિત્ર ધર્મ-નિયમ વાળા સંતો, ભક્તીના અંગ વાળા સંતો રહેછે.તેથી ત્યા દર માસે આત્મીયસભા,શિબિર,મોટામોટા શાકોત્સવ જેવા મહોત્સવો ત્યા ઉજવાયછે.અખંડધુન-કથાપારાયણ તેમજ ગુરુપુર્ણિમા આચાર્યમહારાજશ્રી નુ પુજન,કવિ સંમ્રાટ સદ્ ગુરુ શ્રી બ્રહમાનંદ સ્વામીનુ પુજન તેમજ અમારા ગુરુનુ પુજન કરી સંતો-ભક્તો પોતને ધન્યભાગી માને છે. ગુરુકુલ ના સંતો બ્રહમાનંદસ્વામીની પરંપરાનાછે.તેથીતો ગુરુપ્રસન્નતામાટે જ શ્રી બ્રહમાનંદ વિધાલય સ્કુલનુ નામ આપવામા આવ્યુછે.અને અમદાવાદ ગાદી નીચેની સંસ્થાછે.એટલેતો શ્રી તેજેન્દ્રપ્રસાદ પી.ટી.સી.કોલેજ પણ ત્યાછે.અને અયોધ્યાપ્રસાદજી મહારાજના નામે તો અવધ છાત્રાલય છે.અને અ.નિ.સદ્.શ્રી વિજ્ઞાનદાસજી સ્વામી સંતઆશ્રમ ત્યા નાનો સરસ છે.શ્રી વિજ્ઞાનદાસજીસ્વામી ૧૧૧ વર્ષ આ લોકમા રહ્યાહતા.વચન સિધ્ધ,અખંડભજનપરાયણ જીવન અને વિદ્વવાન હતા શાસ્ત્રની મુળ ભાસામા કથા કરતા.અને પ.પુ.સદ્.શ્રી રામક્રુષ્ણદાસજી સ્વામીના તેઓ ગુરુ હતા.અને પ.પુ.સદ્.શ્રી રામક્રુષ્ણદાસજી સ્વામી એટલે જેમણે બાર વર્ષ મોન રાખી ભજન કર્યુ છે.ચોદ કરોડ મંત્ર જાપ કરી ભગવાનનો મેળાપ કરેલો છે.૧૧૧દીવસ ગુરુની સ્ર્મુર્તીમાં અખંડ ધુનકરેલી છે.અને આજ પણ તેઓ ભજન કરે અને કરાવેછે.કથાવાર્તા અખંડ ચાલુ હોયછે.ભજનતેમનુ જીવનછે.કથાવર્તા તેમનો ખોરાક છે.ક્યારેય કોય ભક્ત જાય તેમની પાસે તો ભગવાનની વાત સીવાય બીજી વાત કરે જ નહી.આવા પવિત્ર સંતોને વારંવાર પ્રણામ......... આ સંતો મળવામાટે જરુર જાજો પણ ભગવાન સીવાય માંગતાનહી કાઈ નહીતર જેની પાસે થી જે લેવાનુ હોય તે રહી જાશે.દુ:ખી થાવાનુ હાથમાં આવી જાશે.

સંપર્કઃ- (મુળીધામ સંકલિત) શ્રી સ્વામિનારાયણ સંસ્કરધામ ગુરુકુલ હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા-૩૬૩૩૧૦(ગુજરાત-ભારત) ફોન નંબર +૯૧ ૨૭૫૪ ૨૬૦૫૩૫,૨૬૧૫૩૫ મોબઈલ નંબર +૯૧ ૯૮૨૫૮ ૦૩૧૭૪ www.ssgd.org Email:- sanskardham@walla.com Email:- swa_sanskardham@walla.com .........................................................a.bhagat(ssgd).................................


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.