સભ્યની ચર્ચા:Drini

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

શ્રી Drini,

જય શ્રી કૃષ્ણ / જય જીનેન્દ્ર.

તમારું profile વાચી, તમારી સાથે વાતો કરવાનું મન થયું, અને honestly મને એક પ્રશ્ન પણ કરવો હતો.

મેં English wikipeida માં એક article create કરેલે છે, એ article ને ગુજરાતી wikipeida માં ઉમેરવા માટે મારે શું નવું arcicle લખવું (create) પડશે ?

I am sorry my Gujrati is not good (in spite of studied in Gujrati Medium School), but due to English everywhere after schooling it has gone bad :( At the same time could not be good with English too :p

Waiting for your reply.

Have a nice day.

Thanx and rgds,

Dhuffiwala (ચર્ચા) ૧૭:૪૫, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૬ (IST)[ઉત્તર]