સભ્યની ચર્ચા:Hasmukh Gadhavi

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

હસમુખ બી ગઢવી ના જય માતાજી જય સોનલ :!!!!

ફોન: 08275239844 હરિરસ

                                             હરિરસ
આ છંદ કાવ્યો ચારણી સાહિત્ય માં જ જોવા મળે છે જે  ચારણ સમાજ  ને મળેલી  અનમોલ ભેટ છે"

ચારણ બડા બોલ હે ચારણ બોલ અડોલ " ચારણ સે ચારણ મિલે વહી ઘડી અનમોલ " આપણા સમાજ માં મહા શક્તિઓ જન્મી જે જગતને અજવાળું આપે એવી માં મોગલ માં ખોડલ માં સોનલ માં કરણી જી આવડમાં જેવી અનેક જગ્દમ્બાઓ અવતાર ધરી ને આવી છે જેમણે ચારણ સમાજ ને પવિત્રતા દૈવી તાકાત થી ઉજ્વળ બનાવ્યા છે આપડે જેટલો માં નો આભાર માનીએ એટલો ઓછો પડે ભારતે જન્મ દુર્લભમ પંક્તિ પ્રમાણે ભારત માં જન્મ લેવો એ દુર્લભ છે બહુ પુણ્ય કર્યું હોય ત્યારે ભારત માં જન્મ મળે અને એમાય ભારત દેશ ના ગુજરાત માં જનમવું તો એનાથીય વધુ પુણ્ય કાર્ય કર્યાં હોય તોજ જનમ મળે ગુજરાત સંસ્કૃતિ થી ભરેલી ધરા છે અને દુનિયામાં ક્યાય જોવા ના મળે એવો અતિ પવિત્ર સમાજ એટલે ગઢવી ચારણ સમાજ જ્યાં જનમ લેવો એતો અદભૂત છે જે બહુજ પુણ્યશાળી આત્મા હોય એનેજ આવા પવિત્ર દેવ કુળ માં જનમ મળે તો મિત્રો મારા વહાલા જ્ઞાતિ બંધુઓ આપણે સહુ સાથે મળીને માં જગદ્મ્બાઓ નો આભાર વ્યક્ત કરીએ અને માં સોનલ ના ઉપદેશ થકી જીવન જીવીએ માતાજીઓએ આપણા માટે ઘણા ત્યાગ કર્યા છે આપણે હમેશા માં ના ઋણી રઈશું જય માતાજી;

આપણા સમાજ માં "ઈશર ડાડા" જેવા મહાન સંત થઇ ગયા જેમણે પણ ગઢવી સમાજને ઘણું આપ્યુ છે તો ચાલો સરુઆત ત્યાંથી કરીએ.

   પહેલો નામ પ્રમેશરો , જિણ જગ મંડ્યો જોય :
                          નર મુરખ સમઝે નહી ,હરિ કરે સો હોય.

એળેંહી હરિ નામ , જાણ અજાણ જપે જો જીવ્હા ;

                       શાસ્ત્ર વેદ પુરાણ , સવૅ મહિં તત્ અક્સર સારમ
 કેશવ: કલેશનાશાય , દુખનાશાય માધવ:,
                           નૃહરિ: પાપનશાય , મોક્સદાતા જનાદૅન:.....3
  રામ નામ વિના વાણી , રામ નામ વિના કથા ,
                           રામ નામ વિના શબ્દા , સો શબ્દાશ્વ અકારથ....4
 

રામ નામ મયી વાણી , રામ નામ મયી કથા :

                           રામ નામ મયા શબ્દા , સો શબ્દા સુક્યારથા .....5
( અમદાવાદ માં જશોદાનગર ના આંગણે પણ હવે ઇશર બીજ ઉજવાય છે એવીજ રીતે ગમે ગામ ઉજવણી થાય એવી આશા સહ હસમુખ બી રત્નું ના જય માતાજી; )


                                                                છંદ


તુહી નામ તારણ સબે કાજ સારન ધરો ઉસકા ધારન નીવારણ કરેગા, ન થા દાંત વાકુ દિયા દુધ માકુ, ખબર હે ખુદાકુ સબર જો ધરેગ ; તેરા ધુધ સીના મીટે દિલ કા કિના જિને પેટ દિના સો આકે ભરેગા, મુરાદમ કહે જો મુક્દરકી અંદર જિંહે ટાક મારે ન ટારા ટરેગા. (1)

રહે શેર બનમેં, મહામસ્ત મનમેં, ઉસે તિન દિનમેં સો રોજી મિલાતા, શકરખોર પંછિ શુકર નિત ગુજારે, ફિકર કર ઉસીકુ ખુદાવંત ખિલાતા ; મતંગત કુ મન દે, કીડીકુ કન દે; પરંદે કો ચન દે સો બંદે જિલાતા, મુરાદર કહે સો સહિ કરકે દેખા, ખુદાને કિયા સો અકલમેં ન આતા. 2


ખુદા શેઠ સબકા કિયા હાટ કબકા, વસીલા હે રબકા ઉસે ધીર ધારે, સુબો શામ દેતા નહિ દામ લેતા, ન કરતા ફજેતા ન મિલતે કુ મારે; દિયા સોઇ લખતા બિના હક્ક ન બકતા, હિસાબોમેં રખતા ન નખતા બિસાર, મુરાદન કહે તુ અક્કડ કૈસે ફરતા, ખુદા શાહ એસા પકડ ચીર ડારે, 3


ખુદા હૈ ખરાદી અકાલ ઉસમેં જ્યાદી, વો આદિ અનાદિકા કરતા કહાયા, પવન આગ પાની સુમિટી મિલાની, રૂદંકી નિશાનીસે આદમ બનાયા; કિયા કાન નાશા ચશમકા તમાશા, જબાંકા ખુલાસા બે કલમા પઢાયા, મુરાદન કહે જો સહી કરકે દેખા, ખુદાકી ખૂબીકા નહિ પાર પાયા, 4


ખુદા બદશાહ હૈ સબોં પર નિગાહ હૈ, ન કોઇ જુદા હૈ ખુદાકી નજરમેં, ગજંદર ગધા હૈ દુહૂ પર ફિદા હૈ, ન કોઇ જુદા હૈ ખુદાકી નજરમેં; ગવાં ભેંસ ધોડી, કિડી મકોડી, સબે જુગ્તે જોડી બનયી બસરમેં, મુરાદન કહે યાર હસતા કહાં હૈ, હિસાબોકા રસ્તા મિલેગા હસરમેં, 5


ખુદા ખેલ કરતા કિસીસે ન ડરતા, કિસી મૌત મરતા કિસીકુ જિલાતા, કિસીકુ હૈ ધોડા કિસી પાંવ ખોડા, કિસી કો ન જોડા પયાદે ચલાતા; કિસી રાજ પાતા કિસી માંગ ખાતા, કિસીકુ હસાતા કિસીકુ રૂલાતા, મુરાદન કહે જો સહી કરકે દેખા, ખુદાને કિયા સો અકલમેં ન આતા, 6


ખુદા રહનુમા હૈ ન કિસીકી તમા હૈ, ન પૈસા જમા હૈ ખલકુક ખિલાતા, નહિ કારભારી નહિ શાહુકારી, નહિ દોસ્તદારી કહાંસે વો લાતા; નહિ ખેત વાંટા નહિ ફૌજ ફાંટા, નહિ પાસ કાંટા અદલકુ ચલાતા, મુરાદન કહે જો સહી કરકે દેખા, ખુદાને કિયા સો અકલમેં ન આતા. 7

         “My religion is based on truth and non violence. Truth is my god. Non violence is the means of realizing him.”Gandhiji


“ભેગુ કરીને જીવે તે શહેર અને ભેગા મળીને જીવે એ ગામડું”.- રવિશંકર મહારાજ “આજનો માણસ સુખી થવા હાટું દુખી થતો રહે છે”. કવિ કાગ

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters[ફેરફાર કરો]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (ચર્ચા) ૨૧:૫૭, ૩૦ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

તુહી નામ તારણ સબે 2409:4041:E82:6B53:0:0:304B:680A ૦૪:૨૧, ૨૨ માર્ચ ૨૦૨૩ (IST)[ઉત્તર]