સભ્યની ચર્ચા:Mukesh.gabani

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
                      == મુકેશ ગાબાણી  ==

મુકેશ ગાબાણી ભારત માં ગુજરાત રાજ્ય માં ભાવનગર જીલ્લામાં ગઢડા સ્વામિનારાયણ ના વિરડી ગામના વતની છે. તેમનોજન્મ 1977 ગઢડા થયેલ,તેમ ને સમાજ સેવા ગામમાં ભાઈ સારો સર્વો ને આદર ભાવના અને પરસ્પર પ્રેમ રાખવાની ભાવના રાખે છે.તેમની પાસે આપણાં ભારતના મહાન સંતો ના સાહિત્યો સી.ડી ડી.વી.ડી સંગ્રહછે. ડોંગરેજી મહારાજ ,મોરારી બાપુ ,જગતપ્રકાશ સ્વામી ડભાણ,જ્ઞાનજીવનસ્વામી,નિત્યાસ્વરૂપ,નીલકંઠ સ્વામી ,હરિપ્રિય સ્વામી,પ્રભુ સ્વામી,ધર્મપ્રસાદસ્વામી,વિષ્ણુસ્વામી, સ્મેશભાઈ ઓઝા,રાધા કૃષ્ણજી મહારાજ ,શ્રી શ્રી રવિશંકર મહારાજ ,ઋતુભરાદેવી,યોગ ઋષિ બાબારામદેવ ,તેમજ ભારત ના નામી અ નામી સંતોના દર્શનો લહાવો લીધેલ છે. અને સર્વ ધર્મ માં આદરભાવ રાખે છે. અને સર્વે સત્સંગી ને તેમની પાસે સી.ડી -ડી.વી.ડી॰ સરવેને ફ્રી આપે છે. તેમની પાસે મોરારીબાપુના રામાયણના એમપી3 સેટ ,આફ્રિકા-અમદાવાદ,1979-ભરુચ,1982-કરમસદ,1980-સાવરકુંડલા,1971-રાણપુર,1980-વડોદરા,1983-વરાછા,1984-મહુવા,1984-રામાયણ ના સેટ છે. જગતપ્રકાશ સ્વામિના -ભાગવત-1972 ભાગવત હળવદ-ભાગવત,જામજોધપુર,1994-રામાયણ-સત્સંગીજીવન-m.p.3 વગેરે ફ્રી આપે છે. ભારતના હિન્દુ સાહિત્ય ના તમામ શાસ્ત્રો,વેદ ,ઉપનિષદો-જેવા pdf માં -વાલ્મીકિ રામાયણ -મહાભારત- તુલશીદાસ રામાયણ-વશિષ્ઠ રામાયણ-સત્સંગીજીવન-શિક્ષાપત્રી-શિવ પુરાણ-ભાગવત મહાપુરાણ-ભક્તિનીધિ-સારસીધી-યમદંડ-હાજરી કીર્તન માલા-હરિગીતા-વિદુર નીતિ-ચાર ધામ યાત્રા-કીર્તન રત્ન વલી-શ્રી હરિ કવચ-નારાયણ કવચ-હનુમાન ચાલીચા-નળ દમયંતિ-ભક્ત બાળકો-સુદામા સરિત્ર.-એકાદશીવ્રત કથા તેમજ અનેક pdf ફાઇલમાં અધ્યાત્મિક વારસો જાળવેલો જોવા મળે છ.તેમણે યુટ્યુબ માં જગતપ્રકાશ સ્વામી નું ભાગવત-સત્સંગીજીવન-લોકડાયરા-ભુજ મંદિર ના ડાયરા-યાત્રા-માનસરોવર યાત્ર-વગેરે માહિતી મુકેલ છે.તેમની વેબ www.snehvatsal.hpage.com તેમજ વિરડી ગામની વેબ www.virdiswaminarayan.hpage છ.