સભ્યની ચર્ચા:Prafulkumar p.patel

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
ગામ હરીપર(કૉયબા)આ ભારત દેશના ગુજરાત રાજયના સુરેન્દ્નનગર જિલ્લાના હળવદ તાલુકામાં આવેલુ છે આ ગામમાં ફક્ત ૩૦૦ની વસ્તી ધરાવતુ ગામ ગૉકુળીયુ ઞામ તરીખે ઓળખાય છે આ ગામ આધુનીક ખેતીને વધારે રસ ધરાવે છે.અને ખેતીનામુખ્ય પાકૉ કપાસ,મઞફળી,એરંડા,જીરુ,અને ઘઉં ના પાકૉનુ ઉત્પાદન લે છે.