સભ્યની ચર્ચા:Santgswami

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી
(સભ્યની ચર્ચા:Santswami થી અહીં વાળેલું)

કંડારી ગુરુકુલના સંત છે. સારા લેખક છે.વક્તા પણ્ ખરા .તેઓ બ્રહ્મવિદ્યા માસિકના તંત્રી છે.સ્વામિનારાયણ્ સંપ્રદાયના અનુયાયી છે.હાલમાં 'શ્રી સ્વામિનારાયણ્ દર્શન તત્વવિવેચન 'વિષય્ પર પી.ઍચ.ડી. કરી રહ્યા છે.