સભ્યની ચર્ચા:Woodking24

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

સહકાર બદલ આભાર[ફેરફાર કરો]

ભાઈશ્રી/બહેનશ્રી, આપના સહકાર બદલ આભાર! આપનાં યુઝર પેજ (સભ્યનાં પાના) પર હજુ વાંધાજનક માહિતિ જોવા મળે છે, આપને અગાઉ જણાવ્યું હતુ તે પ્રમાણે તે વ્યાવસાયિક જાહેરાતની શ્રેણીમાં આવે છે, અને આવી જાહેરાતો માટે વિકિપીડિયાનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે. આપને વિનંતિ કરવામાં આવે છે કે કૃપા કરી જે રીતે આપે અહિંથી તે માહિતિ હટાવી છે તે જ રીતે આપના સભ્યના પાના (મારા વિષે)માંથી પણ વહેલામાં વહેલી તકે આ માહિતિ હટાવી દેશો. --ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૬, ૨૬ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)