સભ્ય:आर्यावर्त/પ્રયોગપૃષ્ઠ

વિકિપીડિયામાંથી

અમરેલી જિલ્લો[ફેરફાર કરો]

ભાજપ[ફેરફાર કરો]

ક્રમ બેઠક ભાજપના ઉમેદવારનું નામ ઉંમર શૈક્ષણિક લાયકાત વિધાનસભા ૨૦૧૨ સંપત્તિ વિધાનસભા ૨૦૧૭ સંપત્તિ દેણું ગુનાઓની સંખ્યા ગુનાઓનું વિવરણ
૯૪ ધારી દિલીપભાઇ સંઘાણી ૬૩ બી.એ., બી.કોમ., એલ.એલ.બી. ₹૮૦૯૩૧૧૫૯ ₹૯૬૩૩૫૨૯૪ ₹૧૯૮૧૪૮૮
  1. અમરેલી ચીફ કૉર્ટ કલમ ૧૮૮ મુજબ
  2. ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યૂરો કેસ નં૪/૧૫ મુજબ ફીશરીઝમાં કથિત ૫૦૦ કરોડના ભ્રષ્ટાચારનો ગુનો, હાલ કૉર્ટ દ્વારા સ્ટે
૯૫ અમરેલી બાવકુભાઇ ઉંધાડ ૫૯ એસએસસી ₹૪૩૩૭૧૧૯૪ ₹૨૪૬૧૩૮૫૩૦ ₹૯૮૪૨૭૩૨૯ નીલ
૯૬ લાઠી ગોપાલભાઇ વસ્તરપરા ૫૨ ૪ ધોરણ લડ્યા નથી
પ્રથમ ચૂંટણી
₹૬૫૨૫૯૮૯૪૨ ₹૨૪૫૦૭૦૨૧૨ નીલ
૯૭ સાવરકુંડલા કમલેશભાઇ કાનાણી ૪૬ એસએસસી લડ્યા નથી
પ્રથમ ચૂંટણી
₹૨૭૦૫૦૦૦ નીલ નીલ
૯૮ રાજુલા હિરાભાઇ સોલંકી ૫૩ એસએસસી ₹૩૪૮૧૦૯૮૯૩ ₹૪૬,૧૭,૮૮,૬૧૨ ₹૩૯૨૫૭૦૩૩ નીલ

કોંગ્રેસ[ફેરફાર કરો]

ક્રમ બેઠક કોંગ્રેસના ઉમેદવારનું નામ ઉંમર શૈક્ષણિક લાયકાત વિધાનસભા ૨૦૧૨ સંપત્તિ વિધાનસભા ૨૦૧૭ સંપત્તિ દેણું ગુનાઓની સંખ્યા ગુનાઓનું વિવરણ
૯૪ ધારી જે.વી. કાકડીયા ૫૦ બી.કોમ. લડ્યા નથી
પ્રથમ ચૂંટણી
₹૩૧૯૪૧૫૦૩ ₹૩૦૪૭૭૦૦ નીલ
૯૫ અમરેલી પરેશભાઇ ધાનાણી ૪૧ બી.કોમ. ₹૭૬૩૯૧૦૧ ₹૧૦૭૭૮૭૮૭ નીલ
  1. ચૂંટણી દરમિયાન ટી-શર્ટ વિતરણ
  2. ૧૮૮ મુજબ જાહેરનામાનો ભંગ
  3. ૧૮૮ મુજબ જાહેરનામાનો ભંગ
૯૬ લાઠી વીરજીભાઇ ઠુંમર ૫૭ બી.કોમ. ₹૪૮૮૩૪૨૫૭ ₹૫,૯૪,૯૫,૮૨૯ ₹૩૭૬૭૨૬૯
  1. બગદાણા પો.સ્ટે. કલમ ૧૮૮ મુજબ
  2. ધારી પો.સ્ટે. કલમ ૧૮૮ મુજબ
  3. માળીયા પો.સ્ટે. કલમ ૪૦૩, ૪૦૬, ૪૨૦, ૧૧૪
  4. કોડિનાર પો.સ્ટે. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪૧, ૪૨૭
  5. અમરેલી સીટી પો.સ્ટે. જીપી એક્ટ ૧૩૫
  6. અમરેલી સીટી પો.સ્ટે. કલમ ૧૮૮
  7. અમરેલી સીટી પો.સ્ટે. કલમ ૧૮૮
  8. અમરેલી સીટી પો.સ્ટે. કલમ ૧૮૮
  9. અમરેલી સીટી પો.સ્ટે. કલમ ૧૩
૯૭ સાવરકુંડલા પ્રતાપભાઇ દૂધાત ૩૭ ૧૧ ધોરણ ૧૯૯૨૦૮૭૭ ₹૯૭૪૩૪૬૫૦ ₹૩૯૨૨૯૪૦૪ નીલ
૯૮ રાજુલા અંબરીષભાઇ ડેર ૪૦ ગ્રેજ્યુએટ લડ્યા નથી
પ્રથમ ચૂંટણી
₹૮૮૧૮૦૬૭૨ નીલ
  1. રાજુલા પો. સ્ટે. જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરેને બિભત્સ ગાળો આપવી (કોર્ટમાં નિર્દોષ છૂટ્યા)
  2. રાજુલા પો. સ્ટે. રીવોલ્વોર કાઢી, છરીના ઘા મારવા (કોર્ટમાં નિર્દોષ છુટ્યા)
  3. મરીન પો. સ્ટે. રીવોલ્વોર તાકીને પતાવી દેવાની ધમકી આપવી (કોર્ટમાં નિર્દોષ છુટ્યા)
  4. બોરાળા લોકડાયરમાં પોલીસની ફરજમાં રુકાવટ (કોર્ટ દ્વારા સ્ટે)