સભ્ય:કમલેશ ઝાપડિયા

વિકિપીડિયામાંથી

કમલેશ ઝાપડિયા C.P.Ed શ્રી ફુલઝર સીમ શાળામા ફરજ બજાવું છું. તા. જસદણ જિ. રાજકોટ મુ. ફુલઝર 360050 અભ્યાસ. પ્રાથમિક. શ્રી ફુલઝર પ્રાથમિક શાળા. હાઇસ્‍કુલ. શ્રી વી. પી. હાઇસ્‍કુલ વિરનગર કોલેજ. શ્રી જી. બી. પટેલ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન - હાથીજણ(અમદાવાદ) દા.તા. 01/12/2004

વાંચન, લેખન, નેટ સર્ફિંગ, પ્રવૃતિ, રમત ગમત, સંગિત સાંભળવાનો, શોખ છે. મારી એક કદાચ માન્‍યમા ન આવે તેવી હક્કિકત જણાવું, હું જ્યાં રહું છું ત્‍યાં આજે પણ લાઇટની સુવિધા નથી. અને સ્‍થળ બદલવું મને અનુંકુળ નથી. મને પણ ગમતી એક પંક્તિ લખી વાત પૂર્ણ કરૂં છું

ન ધરા સુધી ન ગગન સુધી, ન‍ વિકાશ સુધી ન પતન સુધી, બસ, આપણે તો જવું હતું એકમેકના મન સુધી. http://abhyaskram.blogspot.com/