સભ્ય:કૃષ્ણકાંત ઉનડકટ
Appearance
કૃષ્ણકાંત ઉનડકટ ગુજરાતી સાહિત્યમાં પોતાનું આગવું સ્થાન ધરાવતા લેખકોમાં સમાવેશ પામેલા છે. "ચિંતન ની પળે" નામની કોલમ જે સંદેશ ન્યૂસમાં આવે છે. તેમજ જુદાજુદા વિવિધ લેખો એમની આગવી વિશિષ્ટ લેખનની પદ્ધતિ ઘણી લોકપ્રિય થઇ છે. એક્સ્ટ્રા કોમેન્ટ અને દૂરબીન લેખોમાં આવતા વિવિધ માહિતીસભર કટાક્ષ લેખો પણ સંદેશ ન્યૂસમાં આવે છે. તેમની વેબ્સાઈટ ચિંતનની પળે પર તેમના વિષે વધારે માહિતી મળે છે.