સભ્ય:જગજીવન જી. પટેલ

વિકિપીડિયામાંથી

મારું વતન: ધરમપુર, તા. - કડી, જિલ્લો- મહેસાણા. હાલ રહેઠાણ-અમદાવાદ. અભ્યાસ- બી.એ., એલ.એલ.બી. સેંટ્રલ બેંકમાંથી નિવૃત. સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી હોવાથી આ સંપ્રદાયમાં સેવા કરી રહ્યો છું. અમારી web site: http://www.swaminarayanworld.net માં મેં ધાર્મિક સ્થળોના ફોટા મૂકેલ છે જે યાત્રામાં જનાર ભક્તોને ઉપયોગી થાય છે. આ સાઇટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક જોવા-સાંભળવા-વાંચવા લાયક વિભાગો છે.