સભ્ય:સિધ્ધરાજસિંહ ગોહિલ

વિકિપીડિયામાંથી

સિધ્ધરાજસિંહ રામદેવસિંહ ગોહિલ

ગામ-પડવા તાલુકો-ઘોઘા જિલ્લો-ભાવનગર

હું હાલ માં 108 એમ્બ્યુલન્સ સેવામાં મેડિકલ ટેક્નિશન તરીકે નોકરી કરું છું મને વિકિપીડિયા માં ઇતિહાસ અને બીજી જ્ઞાનવર્ધક માહિતીઓ વાંચી ને જ્ઞાનમાં વધારો કરવું ગમે છે.. હું આપ ને પણ સલાહ આપીશ કે આપ પણ અહીંયા જોડાવ અને આપનું જ્ઞાન વધારો. એ સિવાય હું વિકિપીડિયા માં એતિહાસિક માહિતી અથવા તો બીજી કોઈપણ માહિતીઓ માં સુધારા કરવા માટે વિકિપીડિયા વાપરું છું...