સભ્ય:સોની હિરેન જે. નાંઢા

વિકિપીડિયામાંથી
સમેગા નો ઇતિહાસ
SAMEGA HISTORY

સોરઠ ના નેહડે નેહડે ખમીરવંતો ઇતિહાસ સોની કરશનજી(મૂછાળ) મકનજી નાંઢા ઍ 1930 મા બહારવટિયાઓ ના ત્રાસ થી સમેગા ને છોડાવેલ. 17 વરસ ની ઉમરે મા જમના ના દિકરા કરશનજી ઍ સમેંગા ના ગૌધન અને સ્ત્રીધન ને બારવટિયા સામેં બાથ ભીડી જીવ ના જોખમે ગામ ભાંગતા બચાવેલુ......



સમેગા

—  ગામ  —સમેગા


સમેગાનુ ગુજરાત અને ભારતમાં સ્થાન


અક્ષાંશ-રેખાંશ _21°31′22″N 70°00′40″E / 21.522771°N 70.010998°E


દેશ-ભારત


રાજ્ય-ગુજરાત


જિલ્લો-જૂનાગઢ


અધિકૃત ભાષા(ઓ)_ગુજરાતી,હિંદી


સમય ક્ષેત્ર_ભારતીય માનક સમય (+૦૫:૩૦)


સમેગા, ભારત દેશ ના પશ્ચિમ માં આવેલ ગુજરાત રાજ્ય ના સૌરાષ્ટ્ર માં આવેલ મહત્વ ના જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, મગફળી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.

ફકરો સમેગા


| |}