સભ્ય:AJAY TRIVEDI/પ્રયોગપૃષ્ઠ/૧

વિકિપીડિયામાંથી

Porpoise
Temporal range: 15.970–0Ma
Miocene to Recent
The harbor porpoise (Phocoena phocoena)
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Mammalia
Order: Cetartiodactyla
Infraorder: Cetacea
Parvorder: Odontoceti
Superfamily: Delphinoidea
Family: Phocoenidae
Gray, 1825
Genera

See text

નાની ભારતીય પોરપોઇઝ...

ભારત ના દરિયા કિનારે જોવા મળતી એક પ્રકારની માછલી જેને નિફોકેના ફોકેનોઇડ્સ કહે છે. કાળી અથવા કાળી ફીન લેસ પોરપોઇઝ થી ઓળખાતી આ માછલીની લંબાઈ ૧૪૦ સે.મી. થી ૧૮૭ સે.મી. અને વજન ૩૦ થી ૪૫ કિલો જેટલું સમન્યતઃ હોય છે.


શરીર[ફેરફાર કરો]

રંગે જાંબલી, કથ્થઈ અથવા જાંબુડીયા રાખોડી એવી આ માછલી નું જડબું,ગળાનો અને મોઢાની આસપાસ નો ભાગ ગુલાબી જેવા રાખોડી રંગનો હોય છે.લંબાઈ ૧૪૦ સે.મી. થી ૧૮૭ સે.મી. અને વજન ૩૦ થી ૪૫ કિલો જેટલું સમન્યતઃ હોય છે.તેના નામ પ્રમાણે તેની પિઠ પર ફીન હોતી નથી.તેનું માથું તરબુચ આકારનું હોય છે તથા તેને ચાંચ ન હોવા થી હસતી દેખાય છે.

આહાર[ફેરફાર કરો]

આમાછલી નાનીમાછલીઓ, ઝીંગા પ્રકાર ના જીવ, નાના સ્કવીડ અને માછલીઓ પર નભે છે.

સ્થાન[ફેરફાર કરો]

વર્તણૂંક[ફેરફાર કરો]

તરબુચ જેવા માથાંવાળી ભારતીય માછલી

વિશેષ[ફેરફાર કરો]

આ પણ જુઓ[ફેરફાર કરો]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]