સભ્ય:Abdulkarim

વિકિપીડિયામાંથી

જ્ઞાન્ ના આ મહાસાગર્ મા પ્રવેશ્ કરતા ખુબ્ જ્ આનંદ્ અનુભવુ છુ. પોતના જ્ઞાન્ નિ અભિવ્યક્તિ માટે આ એક્ ઉત્તમ્ મંચ છે

સંજોગોવસાત્ વધુ અભ્યાસ્ કરીશક્યો નથી પણ જ્ઞાન નિ ભૂખ્ હંમેશ રહેી છે. પ્રથમ્ વખત્ ગુજરાતિ મા લખતા.ખુબ્ મુશ્કેલિ પડી.

પણ.આનંદ પણ એટલોજ થયો. આગળ પણ આપ સહુ નો સહકાર મળી રહેશે તેવી અપેક્ષા

                                                                          આપનો
                                                                    અબ્દુલ્ કરિમ કુરેશિ