સભ્ય:Champaklalguru

વિકિપીડિયામાંથી

ચમ્પકલાલ ગુરુ


ભગવાન્ શિવજીની માનવીએ સૌ પ્રથમ્ ભગવાન તરીકે પૂજા કરી હતી .તેનુ પ્રમાણ્ પ્રાચીન કાળના

ઇતીહાસ મા જોવા મળે છે .તેના પુરાવા પંણ પાષાણ યુગ તેમજ હડ્પ્પા કાલીન સન્સક્રુતિ મા જોવા 

મળે છે [૧].

સૌ કોઇ જાણે છે .કે માણસ માત્રના  અરે! પ્રાણી માત્રના  જન્મ -મરણ તથા જિવન તેના કર્મો ને આધારે 

જ્ વિધિએ નિર્માણ કરેલા છે .દરેક વ્યક્તિ તેમજ

સ્થાવર તથા જન્ગમ એવા પ્રતયેક પદાર્થમા તેના પુર્વ કર્મને આધારે અમુક તત્વો વિશેષ પ્રમાણમા  અને 

અમુક તત્વો ઓછા પ્રમાણમા હોય છે .

આપણે એમ કહિયે છિયે કે અમુક વ્યક્તિ ને અમુક ગ્રહ નડે છે પર્ન્તુ ખરેખર તો તેને કોઇ ગ્રહ નડતો જ નથી . પણ પોતાના પુર્વ જન્મના કર્મને આધારે તે વ્યક્તિ મા તે ગ્રહનુ તત્વ ઓછુ થયુ હોય છે .આ તત્વની ખામીને પુર્ણ કરવા આપણે પ્રયત્ન કરીએ છીએ.

વધુ માહિતી માટે અહિ ક્લિક કરો [૨]