સભ્ય:Chaudhary Dhaval Kumar

વિકિપીડિયામાંથી

નમસ્કાર મિત્રો, મારુ નામ ચૌધરી ધવલ છે. હુ ગુજરાતના નાનકડા આવે ગામ બ્રાહ્મણવાડા નો રહેવસી છુ, જે પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકામા આવલુ છે. મિત્રો મને નાનપણ થીજ લેખ લખવાનો બહુજ શોખ હતો અને એ પણ ફાયનાન્સ વિષે જેના માટે ફાયનાન્સ મા બહુજ ઉંડાણ પૂર્વક અભ્યાસ કરેલ છે અને મારુ આ જ્ઞાન લોકો ને પણ કામમા આવે તેથી કરીને મેં ગૂગલ પર એક વેબસાઈટ પણ બનાવવાવેલ છે. આ વેબસાઈટ ઉપર હુ શેરબજારમા આવતા નવા નવા આઈપીઓ વિષેની સંપૂર્ણ મહિતીઓ આપ છુ. જો તમે પણ આ વિષય પર ઈચ્છુક છો તો મારી વેબસાઈટ ની ચોકકસ મુલકાત લઈ શકો છો, ધન્યાવાદ.