સભ્ય:Chet Kamal Parkash

વિકિપીડિયામાંથી

ચેત કમલ પ્રકાશ ઍક નામાંકિત લેખક્ છે. જે હાલમા ઍક આઇ. ટી. વ્યપાર માટે અમેરીકા ની ઍક બહુરાષ્ટ્રીય કૉર્પોરેશન માટે લખી રહયા છે.

ચેત કમલ પ્રકાશ
જન્મની વિગતનવેંબર ૨૪, ૧૯૮૫, કઠુઆ, જમ્મ ુઅન ે કાશ્મીર,  India
શિક્ષણઍમ.સી.ઍ., બી.સી.ઍ. (પણુ ે શવશ્વશવદ્યા઱ય )
વ્યવસાયપારરભાશિક પ્રકાિન વ્યવસાયી

જે પોતાના જીવન મા અનેક કારણો ને લીધે ઍક જગ્યા થી બીજી જગ્યા ઍ પહોચી ને પ્રવાસ નો આનંદ લેતા રહયા. તેમણે સેન્ટ્રલ સ્કૂલ માથી પોતાનુ શિક્ષણ પૂરુ કર્યુ. અને પોતાના પિતા ની તબદિલીપાત્ર કામ અને જીવન ની પરીસ્થીતી ને કારણે જ તેમને ભારત અને વિદેશો મા ઘણી જગ્યા ઍ જવાની તક મળી.

તેમને નાની ઉમર મા લખવાની ધગસ હતી પણ ટેકનિકલ લેખક્ તરીકે અમેરીકા ની ઍક બહુરાષ્ટ્રીય કોર્પોરેશન મા જોડાયા પછી જ ઍક વ્યવસાયિક લેખક્ બનવાનુ નક્કી કર્યુ. તેમણે પુણે યુનિવર્સિટી માથી કોમ્પ્યુટર એપ્લીકેશન મા સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી ધરાવે છે.

ઍટલા માટે જ આઇ..ટી. મા વ્યવસાયિક લેખક્ તરીકે રહેવાનુ નક્કી કર્યુ. તેમણે પોતાના જન્મ સ્થળ થી ત્યાના દૈનિક માટે લખવાંનુ સરુ કર્યુ અને નિયમિત કટાર લેખક્ રહયા કે જ્યા સુધી તેઓ ઉચ્ચ શિક્ષણ માટે પુણે ના જતા રહયા. ત્યારબાદ તેઓ પત્રિકા ટાઇમ્સ, રીડસ ડાઇજેસ્ટ અને કરિયર ૩૬૦, ની માટે ઍક નિયમિત ફાળો આપતા રહયા. તેમનુ કોલેજ જીવન કઈક કરવાની ધગસ થી ભરેલુ હતુ. અને તેઓ નિયમિત અભ્યાસપૂરક કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. જેના કારણે તેઓ હમેશા ચર્ચા અને અભિનંદન પાથ રેહતા હતા. કવિતા લેખન, ગીત- સંગીત, ગઝલો તેમના કેટલાક મુખ્ય શોખ છે. તેઓ પ્રકૃતિ ના ઉંડા પ્રશંસક છે. બાગવાની તેમના નવરાશ ના સમય નો ઍક ભાગ છે. ચિત્રકામ અને ગિટાર વગાડવુ ઉત્કટ છે તેવુ તેમણે હમણા પ્રેમ સાથે સવીકાર્યુ છે.