સભ્ય:Dashrath butiya

વિકિપીડિયામાંથી

મૉજીદડ(નાથ ભગવાનનું ગામ) તાલુકૉ : ચુડા જીલ્લૉ : સુરેન્દ્ન્ નગર રાજ્યઃ ગુજરાત પીનકૉડ : ૩૬૩૪૧૦

                મૉજીદડ નાથ ભગવાનની જન્મભૂમિ છે.વાસળ નદી કિનારે આવેલુ ખુબજ રળીયામણુ ગામ છે.વાસળ નદી કિનારે આવેલુ ખુબજ સુંદર અને ૧૦૦ વર્ષ જૂનુ શંકરભગવાનનું મંદિર આવેલુ છે. વસ્તી આશરે ૧૦૦૦૦