લખાણ પર જાઓ

સભ્ય:Devangpatel13

વિકિપીડિયામાંથી

જન્મ તારીખ

                       ૦૮-૦૨-૧૯૯૨ના રોજ્જ થયો હતો.


વીશે

            દેવાંગ પટેલે પોતાનુ પાર્થમીક શીક્ષણ્ ઉદવાડાગામા મા ગુજરાતી માધ્યામ મા લીધુ હતુ ત્યાર્ બાદ્ તેણે સે.પી.હેચ. હાઇસ્કુલ બોરડી ખાતે ૧૦સુથી રહીયા .  ત્યારબાદ તેમને ડિપલોમા સિવિલ એન્ગિરિંગ દમન થી કરીયુ છે.  હાલમા તે બી. ઇ. સિવિલ એન્ગિરિંગ લક્ષ્મી ઇન્સ્ટટુટ ઓફ ટેકનોલોગી  સરીગામ (વલસાડ)  થી કરી છે.   દેવાંગ હમના ઉદવાડાગામ માં રહે છે. તેના પિતાનું નામ અશોકભાઇ ગજાનંદભાઇ પટેલ છે. માતાનું નામ હિનાબેન અશોકભાઇ પટેલ છે.  દાદાનું નામ ગજાનંદભાઇ ગોપાલભાઇ પટેલ છે. દાદીનું નામ ગંગાબેન ગજાનંદભાઇ પટેલ  છે.