લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

સભ્ય:Devipujak

વિકિપીડિયામાંથી

Devipujak


હું દેવીપુજક - વાઘરી સમાજનો છુ.

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાનુ ગામ રાણપુર મારુ વતન છે.

ગુજરાતી મારી માતૃભાષા છે.

હું ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા પણ જાણુ છુ.