સભ્ય:Divyesh Chavda

વિકિપીડિયામાંથી

મારું નામ દિવ્યેશ ચાવડા છે. હું એક એન્જિનિયર છે અને પોતે છેલ્લા પાંચ વર્ષથી એક બ્લોગર છું. મને અવનવી માહિતી અલગ અલગ ભાષા માં લોકો સુધી પહોંચાડવી ગમે છે. તમને બીજી ભાષાઓ માં ઈન્ટરનેટ માં ઘણી માહિતી આસાની ઉપલબ્ધ થઇ જશે પણ હજી ગુજરાતી ભાષા માં હજુ વધુ માહિતી ઉપલબ્ધ નથી. આ કારણો સર એક એવા પ્રયાસ માં જોડાવા માંગુ છું જેમાં દુનિયા ભર ના ગુજરાતી સમાજ ના લોકો ને માહિતી ગુજરાતી ભાષા માં મળી શકે.