સભ્ય:Divyesh meghanathi

વિકિપીડિયામાંથી
                                                                                            જામ દેવળીયા 

જામ દેવળીયા ગુજરાત રાજ્ય ને પક્ષિમ તરફ આવેલું મહત્વનુ ગામ છે. તે કલ્યાણપુર તાલુકા માં આવેલું છે. ત્યાં હવેથી દેવભૂમિ દ્વારકા જિલ્લો લાગુ પડે છે. ત્યના લોકો ખુબજ દાયડું તેમજ પ્રેમડ છે.ગામ ની વસ્તી 7000 થી વધુ છે(2010). દેવળીયા ગામ કલ્યાણપુર તાલુકાનું એક વિક્ષિત અને મોટું ગામ છે. ઐયાના લોકો નો મુખ્ય વ્યસાય ખેતી તેમજ પાસુપાલન છે. ચોમાસા દરમિયાન ખેતરોમાં મદફડી,કપાસ,તલ,ગમ ગવાર,જુવાર વગેરે જેવા પાક લેવાય છે. દેવડીયા થી આગડ વધતાં દેવડીયાનો એક પ્રખ્યાત અને વિક્ષિત વિસ્તાર એવો નગડું વિસ્તાર આવે છે. નગડું વિસ્તાર માં માતા શરણ આયુ એવા માં રાજલ-વેજલ માતાજી નું લોકપ્રિય થાન છે. અતર વાર્સે માતાના મેડા ભરાય છે. માતા દુખિયાના દુખ દૂર કરે છે. નગડું વિસ્તાર માં આહિર સમાજ તેમજ બાવાજી (દસનામ ગોસ્વામિ) સમાજ વસે છે.માતા રાજલ-વેજલ તેમના ગોઠીઓની રક્ષા કરે છે. ક્રિએટેડ બાય દિવ્યેશ મેઘનાથી

                                                                                        (divyeshgoshai@gmail.com)