સભ્ય:GITESH

વિકિપીડિયામાંથી

મારી ઓળખ

મારુ નામ ગિતેશ એચ દેવમોરારી છે. મારુ મૂળ વતન ગામ નાના ખીજડીયા. તાલૂકો પડધરી. જીલ્લો રાજ્કોટ છે. હું જાતિ એ હિંદુ રામાનંદી સાધુ છુ. હાલ હું પડધરી રહુ છુ. મારી જન્મ તારીખ ૦૪/૦૭/૧૯૮૩ છે. અને મારા મો.નં.૯૨૭૪૦૫૦૦૩૦ છે.

મારો અભ્યાસ

હું આજ દીન સુધીનો અભ્યાસ T.Y B.A છે. જેમાં ધો.૧ થી ૭ સુધીનો અભ્યાસ નાના ખીજડીયા પ્રા.શાળા માં લીધો હતો. અને ધો.૮ થી ૧૦ ખંભાળિયા હાઇવે તા. જીલ્લો જામનગર, નવસર્જન ઉતર બુનિયાદી વિદ્યાલય રાવલ સર ખાતે અભ્યાસ લીધો હતો. અને ધો.૧૧ થી ૧૨ ચૌધરી હાઇસ્કૂલ રાજકોટ ખાતે અભ્યાસ લીધો હતો. અને F.Y. B.A થી T.Y B.A સુધી નો અભ્યાસ ખારવા રોડ ધ્રોલ પર આવેલી ગાર્ડી આર્ટસ અને કોમર્સ કોલેજ ધ્રોલ ખાતે અભ્યાસ લીધો હતો. આ સમય ગાળા દરમિયાન વચ્ચે I.T.I રાજકોટ ખાતે કોમ્પ્યુટર ઓપ્રેટિંગ અને પ્રોગ્રામિંગ આસિસ્ટંટ નો એક વર્ષ નો કોર્સ કરેલો હતો. આ કોર્સ ના આધારે હું પડધરી ખાતે રામાનંદ કમ્પ્યુટર ક્લાસીસ ચલાવુ છુ.

ધંધો

હાલ હું પડધરી ખાતે રામાનંદ કમ્પ્યુટર ક્લાસીસ ચલાવુ છુ. જે મારુ પોતાનુ છે. જેનો સમય બપોરે ૨ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી નો છે. જેમાં દરેક વિદ્યાર્થી ને વ્યક્તિગત કમ્પ્યુટર શિક્ષણ આપુ છુ. જેમાં નીચે મુજ્બના કોર્સીસ ચલાવુ છુ.