લખાણ પર જાઓ

સભ્ય:Gohil paresh

વિકિપીડિયામાંથી

[] Hi freind

[[ચિત્ર:Alone o.jpg|thumb|932x932px|

[[ચિત્ર:Alone k.jpg|thumb|520x520px|

]]

alone]]

rajkot aag tandav

મારું નામ ગોહિલ પરેશ છે. હુ અત્યારે ૧૮ વર્ષ નો છુ. મારો જન્મ સૌરાષ્ટ્ર ના મોરબી ના ઈંગોરાળા ગામ મા થયો છે. 

રાજકોટ અત્યારે હુ સમરસ હોસ્ટેલ મા રહું છુ.મે મારુ પ્રાથમિક શિક્ષણ શ્રી ઈંગોરાળા પ્રાથમિક શાળા મા કરેલ છે. ત્યારબાદ હુ ધોરણ આઠ શ્રી પ્રકાશ નગર પ્રાથમિક શાળા મા કર્યુ છે. ત્યારબાદ મે મારુ નવ, દસ ધોરણ રાજોધરજી હાઈસ્કૂલ મા કર્યુ છે. પછી મે ૧૧,૧૨ ધોરણ મોડલ સ્કૂલ મા કર્યુ છે.

મને સૌથી વધુ ભણવાની મજા પ્રકાશ નગર,તેમજ મોડલ સ્કુલ મા આવી હતી. હુ નવ,દસ ધોરણ મા રાજોધરજી હાઈસ્કૂલ મા ફક્ત છોકરાઓ સાથે ભણ્યો હતો, જેથી મને અનુભવ છે કે છોકરાઓ કેવા હોય છે. અને હુ અગિયાર બાર મા ફક્ત છોકરીઓ સાથે ભણ્યો હતો (મતલબ છોકરા સાવ ઓછા હતા) આથી મને છોકરીઓ કેવી હોય છે એ પણ ખબર છે. કહેવાનો અર્થ મને અનુભવ કરવા બહુ જ ગમે છે.

મારા શોખ:

મને કુદરતી સુંદરતા મા રખડવુ બહુ જ ગમે છે. હુ જ્યારે નવરો હોવ ત્યારે કુદરતી સુંદરતા માણવા તળાવ,બગીચા,ખેતરો મા ફરું છુ.

મને મિત્રો બનાવવા બહુ ગમે છે. એવો કોઈ પણ છોકરો નથી જેને મારી સાથે મજા ન આવતી હોય.મારી લાઈફ છોકરો કે છોકર સમાન છે. હુ કોઈ ના પ્રત્યે ભેદભાવ નથી રાખતો. આથી મને જેટલાા દોસ્ત છોકરાઓ છે, એટલીી જ છોકરીઓ.

મને ચિત્ર દોરવા, સાયરી બનાવવી, પ્રેમ સભર ગીતો સાંભળવા ગમે છે. હુ ખુબ તંદુરસ્ત છુ, હુ ક્યારેય બિમાર નથી પડતો, તેમજ બહાર નુ ખુબ ઓછુ જમુ છુ. હુ ક્યારેય નેગેટિવ નથી વિચારતો.હુ મને સૌથી સુખી ફીલ કરુ છુ. કારણ કે એવી કોઈ પણ વસ્તુ નથી જે મને ન ગમતી હોય.મારા મા કંઈ જ ખામી નથી. હુ ક્યારેય દુખી થતો નથી. ચાલો હવે હુ તમને મારી પસંદ કહુ.

પ્રિય પ્રાણી : ખિસકોલી

પ્રિય પક્ષી: મોર

પ્રિય જીવજંતુ: પતંગિયા

પ્રિય ફ઼ળ : બદામ

પ્રિય વાહન : સાઈકલ

પ્રિય વનસ્પતિ : લીમડો

પ્રિય છોકરો : સ્મિત ( મારો ભાઈ છે.)

પ્રિય છોકરી: એ હુ નહિ કહુ 🙂

પ્રિય રમત : સંતાકૂકડી

પ્રિય જગ્યા : મારા ગામનુ તળાવ

મને એકલુ રહેવુ ગમે છે, નવા નવા દોસ્તો બનાવવા પણ ગમે છે. મને દરેક લોકોને પ્રેમ કરવો ગમે છે. હવે હુ એવા ગુણો કહુ જે મારી ખાસિયત હજુ વધુ કરી નાખે છે.

હુ ક્યારેય કોઈ ને દુઃખ પહોંચે એવુ ખોટુ બોલતો નથી.મજાક મા બોલુ એ અલગ છે.

હુ છેલ્લા પાંચ વર્ષ થી બિમાર પડ્યો નથી. એટલો બિમાર તો નથી જ થયો કે હોસ્પિટલ જવુ પડે.

અત્યાર સુધી કોઈ પણ એવો માણસ નથી કે જેને મારી સાથે મજા આવી ન હોય.

કોઈ ને પણ મારી કોઈપણ વાત નુ આજ સુધી ખોટુ લાગ્યું નથી.

દરેક વ્યક્તિ મારા માથી કંઈક નવુ શીખે છે, અને હુ એમના માથી. 

મને પ્રેમ,મનોવિજ્ઞાન,જિંદગી ની વાતો કરવી ગમે છે, એ મારા ફેવરિટ સબ્જેક્ટ છે.

મને ક્યારેય ગુસ્સો નથી આવતો.

મને ક્યારેય ખોટુ નથી લાગતુ.

હુ ક્યારેય કોઈ ને દુઃખ પહોંચે એવા કામ કરતો નથી.

મને કવિતા,સુવિચાર,મોટિવેશનલ ક્વોટ બનાવવા ગમે છે.

  1. P
    Paresh