સભ્ય:Gyan4u99
Appearance
હું કેટલીક ફ્રી (મુક્ત) જ્ઞાન આદાન પ્રદાન કરતી વેબસાઇટોમાં યોગદાન આપું છું. તેમાં ગુજરાતી વિકિપીડિયા મારી મન પસંદ વેબસાઇટ છે. ગુજરાતી લેખોને વધુ મજબૂત કરીને આગળ વધારવી તેમજ ખોટી માહિતી દૂર કરવી મારૂ મુખ્ય કાર્ય છે.
આ સભ્ય હિંદુ છે. |