સભ્ય:Hardik jani

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

મારું આખું નામ હાર્દિક જાની છે એક બ્રાહ્મણ છું. આપણા દરેક ધાર્મિક પુરાણો અને સારી નવલકથાઓ વાંચવાનો શોખ છે અને જે લોકો આજે પણ આપણા પુરાણો થી અજાણ છે અને જે લોકો જાણવા ઉત્સુક છે મને એમને જાણકારી આપવા માં ખુશી થાય છે.