સભ્ય:Hareshdudhat

વિકિપીડિયામાંથી

હરેશ મગનભાઇ દુધાત ગામ-ક્રાન્કચ તા-લિલિયામોટા જિ-અમરેલી નોકરી-વિકાસ અધિકારી ભારતીય જીવન વિમા નિગમ ઓફિસ-નવસારી. મારુ ગામ આશરે ૨૦૦ વર્ષ જુનૂ છે. માર ગામ મા શિક્ષણ માટે ધોરણ ૧ થી ૧૦ માટે સ્કૂલ આવેલી છે.મારા ગામ ની વસ્તી આશરે ૬૦૦૦ છે તથા ૧૫૦૦૦ લોકો સુરત તથા અમદાવાદ મા રહે છે.મારા ગામમા પ્રાથમિક સારવાર કેન્દ્ર આવેલુ છે. મારા ગામમા નાણાની સગવડ માટે ભારતીય સ્ટેટ બેન્ક આવેલી છે.ગામ મા સહકારી મન્ડળી ની સ્થાપનાની કાર્યવાહી ચાલી રહી છે.ગામ મા પટેલ જ્ઞાતિ ની સન્ખ્યા સૌથી વધારે છે. મારુ ગામ રાજ્ય ધોરી માર્ગ નમ્બર ૧૧૦ દ્વારા જોડાયેલ છે.૧૯૬૦ પહેલા મારુ ગામ ભાવનગર રાજ્યનો એક ભાગ હતુ.