સભ્ય:Jignesh Ram

વિકિપીડિયામાંથી

હૂ મારા ગામ ની માહિતી સુધારવા માંગુ છૂ. મારા ગામ નુ નામ હરણાસા છે.

તમે તમારા ગામ ના પાના પર જઇ ને એ માહિતિ સુધારી શકશો. આગળ જ્યાં તમારા ગામ ભૂરા અક્ષરે લખેલું દેખાય છે તેના પર માઉસની Left Click કરવાથી તમારા ગામનું પાનું તમને મળી જશે. આભાર. --એ. આર. ભટ્ટ ૨૧:૪૦, ૧૩ જુલાઇ ૨૦૧૫ (IST)