સભ્ય:Lakhan d jadeja

વિકિપીડિયામાંથી

ગુજરાતી સામે મહેરની તળપદિ લોકબોલી ગામઠી ભાષાના શબ્દો->

ક્યાંથી-કાંથી

શું-કાંવ

શેની-કીવાની

હતી-હુતી

તો-તાં

હવે-હેવ

હજી-હજે

કેને-કીણી

જેવાં-જીવાં

એમ-ઇં

ગયો-ગો

કાં-કાંઈ

શીદ-કાંવ કરવા

છોડીને-છોળેની

બધું-બધુંય

નથી-નેત

છું-છ

લઉં-લાવ્ય

કેદિ-કેદુ

એને-ઈણીં

કહું છું-કાંહ

ક્યાં ગયો-કાં ગો/કીનો ગો

અહીં-આં

ક્યાં જવું-કીકોર જાવુંહ

કઈ બાજુ ગયા હતા-કીનીકોર ગાતા

તમને કહું છું-તુણીં કાંહ

નથી-નેત

હમણાં-આઘણીં

અમે-અમીં

આવશે-આવહે

મોડું-અહુર

વળી-વરે

ચુલો પેટાવવો-ચુલો સંધળુકવો

નાખું-નાખાં

ત્યારે-તાર

હા-હકંઅં

ના-અંહંક

નહિંતર-નકણ

નહીં-ની

હું કહું-હું કાંહ

જ્યાં-જાં

અંગારો-દેતવા/દેવતા


સવારે-શિરામણ

બપોરે-બપોરા

સાજે-વ્યારા