સભ્ય:Laxman Rathva Boriya

વિકિપીડિયામાંથી
પંચમહાલ પ્રદેશ નો ભોમિયો

ગુજરાત રાજ્યના પૂર્વ પંચમહાલ પ્રદેશ(પંચમહાલ પ્રદેશ અત્યારે ત્રણ જિલ્લામાં વહેંચાયલો છે.જેમકે પંચમહાલ , મહિસાગર , દાહોદ.આ સિવાય પણ રાઠ પ્રદેશ ગણાતા છોટાઉદેપુર જિલ્લા સહિત બીજા જિલ્લા પણ સમાવેશ થાય છે.) માં આવેલ નાના-મોટાં ધાર્મિક,સાંસ્કૃતિક એતિહાસિક વારસો ધરાવતા સ્થળો અને આદિવાસી વિસ્તારોની દંતકથા કે લોકવાયકાઓ જે અહીંના સ્થાનિકો માં મૌખિત રીતે આ વિસ્તારમાં સાંભળવાં મળી આવે છે.જેને ધ્યાનમાં લઇને એક સુંદર લેખ વડે દુનિયામાં માં ઉજાગર કરવાનું કામ કરનાર અને સાથે ઘણી બધી આ વિસ્તાર ની માહિતી આપનાર....

લક્ષમણ રાઠવા ઘોઘંબા

પંચમહાલ પ્રદેશ નો ભોમિયો