સભ્ય:Makadiyaakshay

વિકિપીડિયામાંથી

અક્ષય માકડિયાનો જન્મ ૧૫ જુન ૧૯૯૩ ના રોજ રાજ્કોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામમાં થયો હતો. પિતાનુ નામ કિશોરભાઇ લક્ષ્મણ્ભાઇ માકડિયા અને માતાનુ નામ જ્યોત્સનાબેન છે. ૧-૫ ધોરણ સુધીનો પ્રાથમિક અભ્યાસ એણે ભાયાવદરની જ આદર્શ પ્રાયમરી સ્કુલમાં કર્યો અને ત્યાર બાદ છઠ્ઠા ધોરણથી એણે જવાહર નવોદય વિધાલય તરઘડી (રાજકોટ) માં પ્રવેશ કર્યો.ધોરણ ૬થી૧૨ સુધી એમણે જવાહર નવોદય વિધાલય તરઘડી (રાજકોટ) માં અભ્યાસ કર્યો.ધો.૧૨માં વિજ્ઞાન પ્રવાહ હોવા છતા સાહિત્ય પ્રત્યેના લગાવને કારણે ગુજરાતી અને હિન્દીમાં કવિતા લખવાનું શરુ કર્યુ.તેમણે ગુજારાતીનાં પ્રથમ કવિતા ગ્રંથને 'મારી શરુવાત' નામ આપ્યુ અને તેમની ઘણી કવિતાઓ સ્કુલમાં તેમજ છાપામાં પ્રસિધ્ધ પણ થઇ છે.


અત્યારે અક્ષય માકડિયા મહેસાણા સ્થિત ગણપત યુનિવર્સિટીમાં યુ.વી.પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ માં બેચલર ઓફ કોમ્પ્યુટર ઍન્જિનિયર્ની ડીગ્રી પ્રાપ્ત કરી રહ્યો છે. સાથે સાથે બ્લોગીંગ પ્રત્યેના અગાઢ લગાવને કારણે તે બ્લોગર પણ છે.

અક્ષય માકડિયાના બ્લોગની યાદી.

  * Result of All Indian Exam | India Results
  * Techbymak
           --Makadiyaakshay (talk) ૨૩:૨૮, ૯ ઓકટોબર ૨૦૧૨ (IST)