સભ્ય:Mepda Jagirdar

વિકિપીડિયામાંથી

Lord Maunt Batern Visit Of Palanpur State.

પ્રથમ હરોળ મો સીટ મો બેસેલ કુલ ૯ જેમો જમણે થી ડાબી તરફ ૧. લોર્ડ માઉન્ટ બેટ્ર્ન ના એડીસી.૨. લોર્ડ બ્રે બોર્હ.૩. કુવર ઓફ પોરબંદર (જમીન વિકાસ બેંક ના સ્થાપક) શ્રીઉદયભાણસીંહજી. ૪. હર હાઈનેશ બેગમ જહોઆરા ( જોહ ફાલ્ક્નેર , ઓસ્ટ્રેલીયા .) પાલનપુર રાજ્ય. ૫. વચ્ચે આઝાદ ભારત ના પ્રથમ ગવર્નર લોર્ડ માઉંન્ટ બેટ્ર્ન.૬.હિજ જાઈનેશ મહારાજા ઓફ પોરબંદર.૭. લોર્ડમાઉંટ બેટ્ર્ન ના પુત્રી પેટ્રીસીઆ.૮. નવાબજાદા ઈકબાલમહમદ્ખાનજી કુવર ઓફ પાલનપુર રાજ્ય.૯. અંગ્રેજ સેનાપતિ. બીજી (મધ્ય) હરોળ મો ઉભેલા મો કુલ ૩ જેમો જમણે થી ડાબી તરફ ૧.સાહેબજાદા ઝબરદસ્તખાનજી ૨ નવાબજાદા અતામહમદખાનજી. ૩ હિઝ હાઇનેશ નાવાબ સાહેબ શ્રી તાલેમહમદખાનજી – જે લોર્ડ માઉન્ટ બેટ્ર્નની પાછ્ળ ઊભેલા છે. (પાલનપુર રાજ્ય) ત્રીજી હરોળ મો ઉભેલા મો કુલ ૧૦ જેમો જમણે થી ડાબી તરફ ૧. ઠાકોર સાહેબ શ્રી ફીરોજખાનજી -ડાંગીયા, ૨ .ઠાકોર સાહેબ શ્રી સોયલખાનજી – મેપડા (કેપ્ટન & એ.ડીસી ઓફ પાલનપુર રાજ્ય), ૩. ઠાકોર દેવુસીંહ- બિકાનેર( એ.ડી.સી ઓફ પાલનપુર રાજ્ય).૪. શીવુભા સેક્રેટરી ઓફ પોરબંદર.૫.કિર્તીસીંહ પર્સનલ સેક્રેટરી.૬ પર્સનલ આસીસ્ટંટ્ (નવાબસાહેબ શ્રી), ૭.સાહેબજાદા ઉસ્માન મહમદખાનજી.૮.મી.પટની. ૯.ઠાકોર સાહેબશ્રી ઈભ્રાહિમખાનજી – શેરપુરા (સેભર) (એ.ડી.સી ...ઓફ પાલનપુર રાજ્ય).૧૦ ઈસ્માઈલખાન/.

આ ઉપરોત આ તસ્વિર મો આપણી ધાણધાર ની ધરતિ એટલે કે વડગામ તાલુકાના બે વ્યક્તિઓ હાજર હતા જેમો ૧.શેરપુરા ગામના ઠાકોર સાહેબશ્રી વિહારી ઈભ્રાહિમખાનજી. એડીસી ઓફ પાલનપુર રાજ્ય ૨. મેપડા ગામના ઠાકોર સાહેબ શ્રી વિહારી સોયલખાનજી એડીસી & કેપ્ટન ઓફ પાલનપુર રાજ્ય.

ઉપરોક્ત તસ્વિર ડૅભાડ ગામના વસીમખાન તુવર પાસેથી શોસીઅલ મીડીયા ના માધયમ થી મળેલ છે તેમજ અન્ય વિગતો મેપડા ગામના બિહારી મહેમુદખાન તેમજ બિહારી ઈમરાનખાન હેબતપુર પાસેથી મળેલ છે.