લખાણ પર જાઓ

સભ્ય:Pgradadia

વિકિપીડિયામાંથી

મારુ નામ પ્રજ્ઞેશ ગભરુભાઇ રાદડિયા છે. હુ હાલમાં આઇ.આઇ.ટી ખરગપુરમાં ઇનફોર્મેશન ટેકનોલોજીમાં માસ્ટર કરુ છુ. વિકિપીડિયામાં ગુજરાતી ભાષા માટે હુ કંઇ યોગદાન આપી શકુ તેને માટે હુ અહી છુ.