સભ્ય:Rakesh ahir242

વિકિપીડિયામાંથી

કેમ છો મિત્રો ? મજા મા ને ? મારુ નામ રાકેશ આહિર છે. હુ કચ્છ નો રહેવાસી છુ. અને હાલ મા ભુજ ખાતે કલેક્ટર ઓફિસમા જીઓલોજી ડિપાર્ટમેંટ મા ઓનલાઇન ડેટા એન્ટ્રી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવુ છુ.